ખુશ ખબર







ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે થઈ ઓર્ગેનીક ખેતી ખુબ જ સરળ... તમારા પાકને તથા જમીનને રાષાયણીક ઝેરથી બચાવો... અને જોડાવો અમારી સાથે અને કરો ખેતી અનુભવી તથા નિષ્ણાતોની દેખરેખ હેઠળ.


તારની વાડ (ફ્રેસીંગ) માટે આઇ-ખેડુત પોર્ટલ પર 31 જુલાઇ 2017 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે


સરકાર દ્ધારા અમલમાં મુકાયેલ તૃણભક્ષી અને જંગલી પશુઓ જેવા કે, રોઝડા (નીલગાય), જંગલી ભૂંડથી ખેડુતોના પાકને બચાવવા ખેડુતોના ખેતરની ફરતે તારની વાડ (ફ્રેન્‍સીંગ) બનાવવાની નવી સહાય યોજનાની અરજદારો પાસેથી ઓનલાઇન અરજી સ્‍વીકારવા માટે સરકારના આઇ-ખેડુત પોર્ટલની વેબ સાઇટ https://ikhedut.gujarat.gov.in ઉપર તા.31-07-2017 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.તેમ મદદનીશ નિયામકશ્રી, (જ.સ.), ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ની અખબારી યાદીમાં જણાવાયું છે.












No comments:

Post a Comment

Good Gujarat

Good evening Raj welcome to my report server and my blog